પાકને સંભળાવો કોઈ ભારત આર્મીની આ કવિતા: આ કવિતા તમારા હાથને સલામી આપવા મજબુર કરશે,

0
15

પુલવામા હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહીને અંજામ આપતાં પીઓકેમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આશરે 10 ઠેકાણાઓને તાબહ કરી નાંખ્યા. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલા પછી, આઇએએફએ મોટી કામગીરી કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાના 24 કલાકની અંદર મોટી કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો.

આ ખુશી નિમિતે એક કવિતા આર્મી દ્વારા પોસ્ટ કરવામાં આવી છે અને આ કવિતા વાંચીને તમને જરૂર થશે કે આ ભારતીય વીરો જ કરી શકે બીજાની હિમત ન થઈ શકે. તમે પણ વાંચો આ કવિતા. અહીં કેટલીક પંક્તિઓ વાંચો અને પૂરી કવિતા વાંચવા માટે ટ્વિટ પર જુઓ.

‘क्षमाशील हो रिपु-समक्ष
तुम हुए विनीत जितना ही,
दुष्ट कौरवों ने तुमको
कायर समझा उतना ही।

सच पूछो, तो शर में ही
बसती है दीप्ति विनय की,
सन्धि-वचन संपूज्य उसी का जिसमें शक्ति विजय की।

આ ભારતીય લેખક, કવિ અને નિબંધકાર રામધારી સિંહ દિનકરની કવિતા છે. ભારતીય સેના દરરોજ આવી અદભૂત કવિતાઓને ટ્વિટ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here