Friday, December 3, 2021
Homeપાકિસ્તાનને વધુ એક ઝટકો, UNએ હાફિઝ સઇદની આ અરજીને ફગાવી દીધી
Array

પાકિસ્તાનને વધુ એક ઝટકો, UNએ હાફિઝ સઇદની આ અરજીને ફગાવી દીધી

આતંકવાદના મુદ્દે વિશ્વના ચોતરફા દબાણનો સામનો કરી રહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ આતંકી સંગઠન લશ્કરે તોઇબાના વડા અને 26-11ના મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ પરનો પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓની યાદીમાં હાફિઝ સઇદનું પણ નામ સામેલ છે. ત્યારે આ યાદીમાંથી પોતાનું નામ હટાવવા માટે હાફિઝ સઇદને યુએનમાં અરજી કરી હતી. પરંતુ યુએનએ હાફિઝને અરજીને નકારી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments