- Advertisement -
પાકિસ્તાન માં હવાઈ હુમલાથી નવસારી જિલ્લા ભરમાં ખુશીનો માહોલ અને દેશની વાયુ સેનાને સલામી અપાઈ હતી.
ભારતીયો મીઠી નિંદ્રામાં હોય ત્યારે દેશના વાયુએનાએ 3.30 ગાળામાં પાકિસ્તાનમાં આંતકવાદી છાવણી ઓ ઉપર બોંબમારો ની કાર્યવાહી કરી હતી અને 200 થી 300 આતંકીઓને ફૂંકી માર્યો હતા ત્યારે સમગ્ર દેશમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયાં હતાં આ વળતા હુમલાને લોકો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે તેની દેશભરમાં લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં પણ લોકોએ ફટાકડા ફોડી ને અને એકબીજાનું મો મીઠું કરાવી ઉજવણી કરી હતી.
જોકે એક બાજુ સમગ્ર ગુજરાતમાં હાઈ એલતને પગલે નવસારીમાં એસ ઓ જી અને બોબ્મ ડિસ્પોજલ સ્ક્વોડે નવસારી રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધર્યું હતું
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS ચીખલી, નવસારી