પાટણમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયુ

0
32

 

પાટણમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયુ છે જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા આશા પટેલ ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસની આશા પર પાણી ફેરવીદીધું કહેવાય છે કે, આશા અમર હોય છે, પણ અહીં તો કોંગ્રેસની આશા નિરાશામાં પ્રવર્તી છે, જ્યાં ભાજપને નવી આશા જાગી છે.તો આ સંમેલનમાં આશબેનની સાથે ઊંઝા નગરપાલિકાના 15 કોર્પોરેટર પણ તેમની સાથે ભાજપમકયા જોડાયા

 

 

રિપોર્ટર  ચેતન રામી, CN24NEWS પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here