પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરપાલિકાના વોડ ન 7 પેટા  ચૂંટણી યોજાયી હતી જેમાં આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી

0
88

 

પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરપાલિકાના વોડ ન 7 ના કોર્પોરેટોરનું મૃત્યુ થયા બાદ પેટા  ચૂંટણી યોજાયી હતી જેમાં આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી તો વહેલી સવારથી મત  ગણતરી કેન્દ્ર પાર ભાજપ તથા કોંગ્રેસ ઉમેદવાર તેમજ કાર્યકર્તાઓનો ઘસારો જોવા મળ્યો હતો તો ભાજપના ઉમેદ્દવાર ભરતભાઈ મોદી જેઓ  મતેથી 1247 મતો મેળવ્યા હતા જેમાં 461 મતે તેમનો વિજય થવા પમ્યો હતો તો વિજયની ખુશીને લઈ કાર્યકર્તાઓએ ભરતભાઇની જીત ના ફુલહાર પહેરાવી વધામણાં કર્યાહતા તો આજિત ને લઈ ભારતીય જાણતા પાર્ટીમાં એક અનેરો ઉત્સા જોવા મળ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here