Tuesday, December 7, 2021
Homeપાટણ : પૂજ્ય બાપુ ની પુણ્ય તિથિ
Array

પાટણ : પૂજ્ય બાપુ ની પુણ્ય તિથિ

 

પાટણ માં આજે પૂજ્ય બાપુ ની પુણ્ય તિથિ ઉજવવાનું ભારતીય જનતા પાર્ટી અને આગેવાનો ભૂલ્યા ભારત ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની આજે 150 મી પુણ્ય તિથિ હતી પાટણ શહેર કોંગ્રેસ એ આજે પૂજ્ય બાપુ ના બાવલા ને સૂત્ર ની આંટી અને પુસ્પન્જલિ આપી હતી પાટણ શહેર કોંગ્રેસ લાલેશ ઠક્કર સહીત કોંગ્રેસ ના આગેવાનો ઉપસ્થિત રહયા હતા આ પ્રંસગે લાલેશ ઠક્કર એ પૂજ્ય બાપુ ના આદર્શો ને જીવન માં ઉતારવા અને સાદગી અને સંયમ અને અહિંસા ના ઉપદેશો ગ્રહણ કરવા નો સંકલ્પ કરેલ આજે પૂજ્ય બાપુ ની પુણ્ય તીથી હતી તો ગાંધીવાદીઓ ને માટે આજે દુઃખદ પ્રસન્ગ હોય તે સ્વાભાવિક હોય અને પ્રજા ને પણ લાગણી હોય ત્યારે આજના રાજકારણીઓ અને તેમાંય ખાસ કરી ને રાષ્ટ્રપ્રેમ ની દુહાઈ આપે છે તે ભારતીય જનતા પક્ષ આજ પૂજ્ય ગાંધી બાપુ ને ભુલ્યો હતો

ભારત ના વડાપ્રધાન ધ્વરા દેશ માં પૂજ્ય બાપુ ની 150 મી જન્મ જ્યંતી ઉજવાતી હોય અને દેશ ની આઝાદી માટે બાપુ એ પ્રાણ ખોયા હોય ત્યારે બાપુ ને ભૂલવું કેટલું યોગ્ય ગણાય તે શહેર માં ચર્ચા કહળતી હતી ભરતીય જનતા પાર્ટી ની એક પણ ભગિની સંસ્થાઓ આજે બાપુ ને યાદ કર્યા નહતા

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments