Tuesday, December 7, 2021
Homeપાટણ : પ્રદુષણ મુક્ત પાટણ અને ગ્રીન પાટણ ક્લીન પાટણ ની થીમ...
Array

પાટણ : પ્રદુષણ મુક્ત પાટણ અને ગ્રીન પાટણ ક્લીન પાટણ ની થીમ પર સાયકલ રેલી નું આયોજન

 

પાટણ માં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રદુષણ મુક્ત પાટણ અને ગ્રીન પાટણ ક્લીન પાટણ ની થીમ પર સાયકલ રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું શહેર ની લીલીવાડી વિસ્તાર થી વીરમાયા સ્મારક સુધી સાયકલ રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું જે રેલી નું નગરપાલિકા પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું તો સાથે જ આ સાયકલ રેલી માં ૨૦૦ થી વધુ સાયકલ રાઈડર્સ જોડાયા હતા અને ઉત્સાહ સાથે વીરમાયા સ્મારક ખાતે પહોચ્યા હતા આ રેલી નો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ભારત મિશન ને લઈ ને આયોજન કરાયું હતું અને દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે દેશ માં સ્વચ્છ ભારત ના સ્વપ્ન ને સાર્થ કરવા રેલી નું આયોજન કરાયું હતું.

 

REPORTER  ચેતન રામી CN24NEWS  પાટણ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments