Monday, October 18, 2021
Homeપાટણ યુનિ ખાતે જોબ રિસ્પ્લેટમેંટ મેલા નું થયું આયોજન
Array

પાટણ યુનિ ખાતે જોબ રિસ્પ્લેટમેંટ મેલા નું થયું આયોજન

 

પાટણ યુનિવર્સીટી અને સરકાર ની કમિશનર ટેક્નિકલ અને હાયર એજયુકેશન ડિપાર્ટમેન્ટ ના સહયોગ થી પાટણ ખાતે મેગા જોબ ફેર નું આયોજન યુનિવર્સીટી ના કેમ્પસ માં થયું હતું ગુજરાત માં આવેલ ખનગી કમ્પનીઓ માં 200 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી આજની આ ભરતી માં શિક્ષિત બેરોજગારો નો આંકડો 1000 પર હતો પાટણ મહેસાણા બનસકાંઠા માંથી ઇછુકક ઉમેદવારો ને અહીં એસટી બસ મારફતે કેમ્પ માં લાવ્યા હતા તો જે શિક્ષિત બેરોજગાર યુવાનો એ ગત વર્ષે પ્લેસમેન્ટ જોબ માં શીલેક્શન થયા હતા તેમને ઓર્ડર આપ્યા હતા હાલ વિવિધ સંસ્થાઓ માટે ની જગ્યા માં એન્જીનીયર, ડિપ્લોમા ડિગ્રી ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ ,બીબીએ એમબીએ થયેલ ઉમેદવારો આવ્યા હતા. સરકાર એક બાજુ જાહેરાતો કરે છે કે અમે ગુજરાત માં રોજગારી આપવવા માં પ્રથમ છીએ પરંતુ આજની અસ્થિતિ ના દ્રશ્યો જોતા શિક્ષિત બેરોજગારી કેટલી બધી છે તે દેખાય છે

રિપોર્ટર ચેતન રામી , CN24NEWS પાટણ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments