Sunday, November 28, 2021
Homeપાટણ : રાજ્ય સરકાર ના પ્રાથમિક શિક્ષણ સ્કૂલો માં શિક્ષકો ની...
Array

પાટણ : રાજ્ય સરકાર ના પ્રાથમિક શિક્ષણ સ્કૂલો માં શિક્ષકો ની પડતર માંગણીઓ નો કોઈ ઉકેલ નહીં આવતા ધરણાનો નો કાર્યક્રમ રાખવા માં આવ્યો

રાજ્ય સરકાર ના પ્રાથમિક શિક્ષણ સ્કૂલો માં ફરજ બજાવતા શિક્ષકભાઈ બહેનો ની વર્ષો જૂની પડતર માંગણીઓ નો કોઈ ઉકેલ નહીં આવતા શિક્ષકો હવે સરકાર ની સામે બાયો ચઢાવી છે અને આગામી 10 દિવસ સુધી રાજ્ય ના હજારો શિક્ષકો હડતાલ નું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે આજે પ્રથમ દિવસે જિલ્લા મથકે ધરણાનો નો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો.

 

પાટણ જીલા ની પ્રાથમિક શળા ના 300 થી વધુ શિક્ષકો આજે કાલી પટ્ટી ધારણ કરી 11 થી 4 વાગ્યા સુધી પાટણ નજીક સીન્ધવાઈ મંદિર ના પટાંગણ માં ધરણા પર બેઠા હતા સાંજે 4 વાગે પાટણ ના ધરાશભય અને સાંસદ ને આવેદન પત્ર આપવવાના હતા પણ ધરાશભય સુરત હોઈ તેમનું આવેદન પત્ર ઓફિસ ના પીએ ભરત ભાટિયા ને આપ્યું હતું જયારે સાંસદ દિલ્હી હોઈ તેમને આવેદન સ્વીકાર્યું નહતું.

આ શિક્ષક ઓ ની માંગણીઓ માં બાલગુરુ એટલકે વિદ્યાસહાયકો ને સલન્ગ નોકરી કરી 1997 થી લાભ આપવવા તેમજ સિનીયોરી ગણવી એચ આર એ  આપવા 4200 નો ગ્રેડ નક્કી કરવા પેન્સન સહીત વિવિધ માંગણીઓ સરકાર ને જણાવી છે અને જો માંગ નહિ સન્તોષય તો વધુ ઝલદ કાર્યક્રમ આપશે તેમજ આજથી 16 ફેબ્રુઆરી સુધી કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય કરશે તેમજ ગાંધીનગર માં દેખાવો અને ટકો મુંડન જેવા કાર્યક્રમ આપશે

રિપોર્ટર ચેતન રામી, CN24NEWS પાટણ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments