પાટણ : STના કર્મચારીઓએ અર્ધનગ્ન થઇને વિરોધ કર્યો, મુસાફરો અટવાયા , બીજા દિવસે પણ હડતાળ યથાવત

0
34

સમગ્ર રાજ્યમાં એસ ટી નિગમના કર્મચારીઓ પોતાના હક માટે 20 ફેબ્રુઆરી રાત્રીએ થી બસોના પૈડાં તમ્ભાવી દેવામાં આવ્યા હતા જેમાં સરકાર દ્વારા કર્મચારીઓની માંગણી ના સંતોસતા આજે 2 દિવસે પણ કર્મચારીઓ અચોક્કસ મુદ્દત ની હડતાલ યથાવત રાખી હતી જેમાં બીજા દિવસે તમામ કર્મચારીઓ એ અર્ધનગ્ન થઇ વિરોધ દર્શાવીઓ હતો

 

તો બીજા દિવસની હડતાળને લઈ કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ રોસ ઢાલવ્યો હતો કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વિવિધ જિલ્લાના કલેક્ટરોને આદેશ કરવામાં આવ્યા હતા કે ખાનગી વાહનોની સેવા યાત્રિકોને આપવામાટે ફરજ પાડવામાં આવી હતી તેવા નિર્ણયને લઈ પાટણ એસ ટી નિધામના કર્મચારી દ્વારા પોતાનો રોસ મીડિયા સમક્ષ ઠાલવ્યો હતો .

ગૌતમ રાવલ એસ.ટી. યુનિયન પ્રમુખ પાટણ 

 

 

 

રિપોર્ટર ,ચેતન રામી , CN24NEWS પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here