Tuesday, December 7, 2021
Homeપાણીગેટ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 14.82 લાખની કિંમતના દારૂનો નાશ કરાયો
Array

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 14.82 લાખની કિંમતના દારૂનો નાશ કરાયો

વડોદરા: વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક દ્વારા ઝડપી પાડવામાં આવેલા દેશી-વિદેશી દારૂની રૂપિયો 14.82 લાખની કિંમતની બોટલો ઉપર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. આ દેશી-વિદેશી દારૂનો જથ્થો વર્ષ-2016-17 દરમિયાન પકડવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments