- Advertisement -
પાલનપુર: પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પાલનપુરમાં થઇ રહી છે. આજે શનિવારે રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ 70મા ગણતંત્ર પર્વે પર ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભવોએ પરેડ નિહાળી હતી.