Monday, September 20, 2021
Homeપાલનપુર: ચંડીસર GIDCની ઓઈલ મિલમાં ભીષણ આગ,
Array

પાલનપુર: ચંડીસર GIDCની ઓઈલ મિલમાં ભીષણ આગ,

પાલનપુર: ચંડીસર જીઆઈડીસીમાં સ્થિત કૈલાસ ઓઈલ મિલમાં ભીષણ આગ ભભૂકી હતી. જેને દૂરદૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. ઘટનાની જાણ થતાં પાલનપુર અને ડીસાના 7 ફાયર ફાયટર ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ઓઈલ મિલમાં રાખવામાં આવેલી હજારો બોરીમાં ભરેલા દિવેલા (એરંડા) બળીને ખાખ થયા હતા. આગને પગલે કેટલું નુકસાન થયું છે તે હજુ બહાર આવ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments