Monday, October 18, 2021
Homeપાલનપુર પાસે ડ્રાઈવરની બેદરકારીથી ST બસ ડિવાઈડર સાથે અથડાઈ
Array

પાલનપુર પાસે ડ્રાઈવરની બેદરકારીથી ST બસ ડિવાઈડર સાથે અથડાઈ

પાલનપુર: પાલનપુર પાસે એસટી બસ ડ્રાઈવર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે વડોદરાની બસનો ડ્રાઈવર ચાલુ બસે નીચે નમીને કઈ લેવા જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ડિવાઈડર પાસે બેસેલા બે વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત સર્જાતા ડ્રાઈવર અને કંડક્ટર ફરાર થઈ ગયા હતા. એસટીમાં બેસેલા તમામ મુસાફરો સલામત છે. ઈજા પામેલા વૃદ્ધોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ વડોદરા અને અમદાવાદના મુસાફરો અટવાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments