પાસ આગેવાન ગોપાલ ઈટાલીયાની પોલીસે ધરપકડ કરી, આણંદ લઈ જવામાં આવ્યો

0
26

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન અને સક્રિય કાર્યકર્તા ગોપાલ ઈટાલીયાની સુરત ક્રાઈમ બ્રાન્ચ અને આણંદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે, ગોપાલ ઈટાલીયાની ધરપકડ ક્યાં ગુનામાં અને આણંદના ક્યાં પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે તે જાણવા મળ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here