Saturday, September 25, 2021
Homeપિતાને બચાવવા માટે દિકરાએ દિપડી સામે બાથ ભરી
Array

પિતાને બચાવવા માટે દિકરાએ દિપડી સામે બાથ ભરી

વલાસાડના જામલિયા ખાતે પિતાને બચાવવા માટે પુત્રએ ખુંખાર દિપડીનો પ્રતિકાર કર્યો છે. ધરમપુરના જામલિયા ગામે પિતા-પુત્ર સાથે જંગલમાં ઢોર ચરાવવા ગયા હતા. જ્યાં ઢોર ચરાવી રહેલા પિતા પર બે બચ્ચા સાથે આવી ચડેલી દીપડીએ હુમલો કર્યો હતો. દશેક મિનિટ સુધી દીપડી સાથે જીવ સટોસટની લડાઈ ચાલી હતી.

પિતાની બુમો સાંભળતા પુત્ર આવી પહોંચ્યો હતો. અને લાકડી વડે દીપડીનો પ્રતિકાર કર્યો હતો. દીપડીના હુમલામાં ઘાયલ પિતાને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments