પીએમ મોદીનું નેશનલ યુથ ફેસ્ટીવલને સંબોધન, કહ્યું -મારી સામે ન્યૂ ઈન્ડિયાની તસવીર

0
37

નવી દિલ્હીઃ ગત રોજ રાજસ્થાનમાં રેલીને સંબોધ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં નેશનલ યુથ ફેસ્ટીવલ 2019ને સંબોધી રહ્યા છે.

સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે મારી સામે ન્યૂ ઈન્ડિયાની તસવીર બની રહી છે. દેખાડો કરવામાં હુ માનતો નથી. પીએમ મોદીએ કહ્યું ભાષણ ફક્ત વાતોનું નહી પણ શ્રુંગારનું પણ હોવુ જોઈએ, મોઢેમાંથી નીકળેલો એક એક શબ્દ યોગ્ય જગ્યાએ તીરની જેમ વાગવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here