પીએમ મોદીને ચોકીદાર બનવાનો શોખ હોય તો તેમને ટોપી અને ગળામાં સીટી હું પહેરાવીશ

0
0

એઆઈએમના નેતા અકબરૂદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવદન આપ્યુ. હૈદરાબાદમાં એક જનસભામાંને સંબોધિત કરતા અકબરૂદ્દીન ઔવેસીએ કહ્યુ કે, પીએમ મોદીને ચોકીદાર બનવાનો શોખ હોય તો તેમને ટોપી અને ગળામા સીટી હુ પહેરાવીશ.

થોડા સમય પહેલા જે ઓ ચાય વાળાનો નારો આપતા હતા તેઓ આજે ચોકીદાર બનીને ફરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે, ટ્વિટર પર ચોકીદાર બનેલા પીએમ મોદી આધારકાર્ડ, પાસપોર્ટમાં પણ પોતાના નામની આગળ ચોકીદાર લગાવે.

 

દેશને ચાય અને પકોડા વાળા પીએમ નથી જોઈતા. મહત્વપૂર્ણ છે કે, અકબરૂદ્દીન ઓવૈસી એઆઈએમના અધક્ષ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ છે. તેઓ હમેશા વિવાદિત નિવેદનના કારણે ચર્ચામા રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here