Tuesday, September 21, 2021
Homeપીવાના પાણીની હાલમાં તકલીફ છે અને ભાજપે સિંચાઈના પાણીની જાહેરાત કરી દીધી
Array

પીવાના પાણીની હાલમાં તકલીફ છે અને ભાજપે સિંચાઈના પાણીની જાહેરાત કરી દીધી

બનાસકાંઠાના વડગામમાં ભાજપ કાર્યાલયે સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમ્યાન તેમણે ગ્રામજનોને સંબોધન કર્યુ હતુ. જેમાં ભરતસિંહે જણાવ્યુ હતુ કે વડગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ છે પરંતુ તેઓ સિંચાઇના પાણીની વ્યવસ્થા કરી ગ્રામજનો ને પાણીની તકલીફમાંથી મુક્તિ અપાવશે. કાંકરેજના અતિવૃષ્ટિ સમયે મૃત્યુ પામેલા 13 જેટલા પૂરપીડિતોને મકાન અપાવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments