Tuesday, September 21, 2021
Homeપુલવામાંની અસર બૉર્ડનાં પેપર સુધી, લખ્યું કે મને પાસ કરી દો પાકિસ્તાન...
Array

પુલવામાંની અસર બૉર્ડનાં પેપર સુધી, લખ્યું કે મને પાસ કરી દો પાકિસ્તાન સામે બદલો લેવા જવું છે

ઉત્તર પ્રદેશમાં 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને પેપર ચકાસવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમ જેમ પરીક્ષાકારોની તપાસ થઈ રહી છે તેમ તેમ વિદ્યાર્થીઓના ઘણા નિરાશાજનક ખૂલાસા પણ સામે આવી રહ્યાં છે. દર વર્ષે બાળકો પરીક્ષામાં પેપરમાં પ્રશ્નોના જવાબો સાથે સાથે કંઈક વિશેષ જવાબો આપતા હોય છે. આ વખતે પણ પેપરમાં બાળકોએ એ પ્રકારનાં જવાબો આપ્યા છે.

મીડિયા અહેવાલ અનુસાર તાજેતરની પરિક્ષામાં વિદ્યાર્થીએ તેના પેપરનાં જવાબમાં લખ્યું કે “સર મારા મામા સેનામાં હતા, તે શહીદ થયા છે. માટે મારે પાકિસ્તાન બદલો લેવા જવો છે તેથી કૃપા કરીને પરીક્ષામાં મને પાસ કરી દો. વિદ્યાર્થીઓ પાસ થવા માટે આવી વિવિધ પ્રકારની યુક્તિઓ અજમાવતા જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments