- Advertisement -
સૈનિક શહીદ થયાને આજે 19 દિવસ થયા અને રાજકીય પાર્ટી ડિજેના તાલે પ્રચારમાં જોડાઈ
આખાં દેશમાં પુલવામાં શહીદ થયેલા સૈયનીકોના મોતના સવા મહીંનો પણ થયો નથી પરંતુ આપણાં દેશના રાજકીય પાર્ટી લોકસભાની ચૂંટણીની લઈને પોતાનો રોટલો શેકવા ઘરે ઘરે અને રેલી સભા કરવા નીકળી પડ્યાં
તાંજેતરમાં જમ્મુ કાશ્મીરના પુલવામાં દેશના 44 જાબાજ જવાનો દેશ માટે શહીદ થઇ ગયા દેશભરમાં આ આંતકવાડી હુમલાથી હાહાકાર મચ્યો છે દેશવાસી ઓમાં ઉંડા દુઃખ અને આક્રોશની લાગણી પ્રવતે ટી.વી .ઈન્ટરનેટ . તેમજ ફેસબુક વોટ્સપ જેવા સોસીયલ મીડિયા પર શહીદોને હજું શ્રધાંજલિ આપતા સંદેશ ફરી રહ્યાં છે અને લોકો દુઃખ અનુભવી રહ્યાં છે ત્યારે તેમનાં મોતના સવા મહીંનો પણ થયો નથી કે રાજકીય પાર્ટી ઓ ચૂંટણી પ્રચાર માટે નીકળી પડી છે દેશના શહીદ થયેલા જવાનો ના ગરે હજું માતમ સાયો છે હજું સવાં મહિનો પણ નથી થયો તેમ છતાં રાજકીય પાર્ટી ઓ પોતાનો રોટલો શેકવા પ્રચારમાં નીકળી ચુકી છે લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓ નીકળી પડી છે દેશના સૈનિકો બોર્ડર પર વર્ષના 365 દિવશ ખડે પગે ઉભી રહીને દેશના કરોડો પ્રજાજનોની રક્ષા કરે છે અને દેશ માટે શહીદ થાય છે તેમ છતાં આપણાં રાજકીય નેતાઓને કોઈ પડી નથી ચૂંટણી આવી એટલે દેશના શહીદ થયેલા જવાનોને ભૂલવા માંડ્યા હોય તેમ ચૂંટણી પ્રચારમાં મંદી પડ્યાં પરંતુ જરાપણ નથી વિચારતા હજું શહીદ થયેલા જવાનોનો સવા મહિનો પણ થયો નથી આંખો વિસ્વો શહીદો જવાનો ના પરિવાર સાથે પળખે ઊભાં રહ્યાં છે પરંતુ આપણાં દેશમાં તાલુકા વાઈજ લોકસભાની ચૂંટણી ને લઈને રેલીઓ અને સભાઓ કરવામાં આવી રહી છે પરંતુ દેશની કરોડો જનતા જોય રહી છે અને વિચારી રહી છે દેશના જવાનો મોતનો હજું સવાં મહિનો પણ નથી થયો ને લોકસભાની ચૂંટણી લઈને રાજકીય પાર્ટી પોતાનો રોટલો શેકવા નીકળી પડી છે દેશની કરોડો જનતા જોય રહી છે
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, નવસારી ચીખલી