Sunday, November 28, 2021
Homeપુલવામા બાદ બાબા રામદેવની પહેલી પ્રતિક્રિયાઃ ત્રણ ટુકડા કરી દેવા જોઈએ
Array

પુલવામા બાદ બાબા રામદેવની પહેલી પ્રતિક્રિયાઃ ત્રણ ટુકડા કરી દેવા જોઈએ

યોગગુરૂ બાબા રામદેવએ કહ્યું છે કે હવે શાંતિના નારા લગાવવાથી વાત નહીં બને. પાકિસ્તાનના ત્રણ ટુકડા કરી દેવા જોઇએ. ભારતનો નકશો જે આપણે બાળકોને અભ્યાસમાં જણાવીએ છીએ તે હવે આપણી જમીન પર આવવો જોઇએ. બાબા રામદેવએ કહ્યું કે હવે આર-પારની લડાઇ જ અંતિમ વિકલ્પ છે. હવે સરકારે કોઇને કોઇ ક્રાંતિકારી પગલા ઉઠાવવા પડશે. બાબા રામદેવએ કહ્યું કે રામ મંદિર મુદ્દે સમગ્ર રાષ્ટ્ર એક છે. આપણે મોટા મુદ્દાઓ પર એક થવું જોઇએ. રામના નામે ભાગલા ન પડવા જોઇએ. મુસ્લિમોએ પણ રામ મંદિર બનાવવા માટે હામી ભરવી જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments