પૂર્વ ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી છે રોબિન ઉથપ્પાની પત્ની શીતલ, મેદાન પર પતિની વાપસીમાં કરી મદદ

0
0
ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા પછી શીતલે રોબિનનો સાથ આપ્યો હતો અને ન્યૂટ્રિશિયનની મદદથી તેની લાઇફસ્ટાઇલ બદલી નાખી હતી.

એકસમયે ટીમ ઇન્ડિયાની જાન રહેલા રોબિન ઉથપ્પાની પત્ની શીતલ ગૌતમની ઓળખાણ સ્ટાર ક્રિકેટરની પત્ની હોવાની પહેલા એક ટેનિસ ખેલાડીની છે. રોબિને 3 માર્ચ 2016ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ શીતલને પોતાની હમસફર બનાવી હતી. જે પછી શીતલ ફરી એક વખત ચર્ચામાં આવી હતી.

 એકસમયે ટીમ ઇન્ડિયાની જાન રહેલા રોબિન ઉથપ્પાની પત્ની શીતલ ગૌતમની ઓળખાણ સ્ટાર ક્રિકેટરની પત્ની હોવાની પહેલા એક ટેનિસ ખેલાડીની છે. રોબિને 3 માર્ચ 2016ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ શીતલને પોતાની હમસફર બનાવી હતી. જે પછી શીતલ ફરી એક વખત ચર્ચામાં આવી હતી

આ પહેલા શીતલ પોતાની શાનદાર રમતના કારણે ચર્ચામાં રહેતી હતી. 6 જૂન 1981ના રોજ બેંગલુરુમાં જન્મેલી શીતલ પૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી છે. તેણે 9 વર્ષની ઉંમરમાં ટેનિસ રમવાની શરૂઆત કરી હતી.

 તેની સમજણના કારણે રોબિન ઉથપ્પાની ફરીથી મેદાનમાં વાપસી થઈ હતી. ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા પછી શીતલે રોબિનનો સાથ આપ્યો હતો અને ન્યૂટ્રિશિયનની મદદથી તેની લાઇફસ્ટાઇલ બદલી નાખી હતી. જે પછી ઉથપ્પાએ મેદાનમાં વાપસી કરી હતી.

તેનો ભાઈ અર્જુન ગૌતમ પણ ટેનિસ ખેલાડી હતો અને તે ટ્રેનિંગમાં શીતલની મદદ કરતો હતો. શીતલે ઘણા ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

બાળપણથી જ સ્પોર્ટ્સ સાથે જોડાયેલી હોવાના કારણે શીતલ ફિટનેસના મહત્વને સમજે છે. જેથી આજે પણ પોતાના પતિ સાથે જિમમાં જોવા મળે છે. આટલું જ નહીં એક ખેલાડીને પોતાના પ્રદર્શનને શાનદાર બનાવવા માટે ઘણી વાતની જરૂર હોય છે. શીતલે તેને પણ સારી રીતે જાણે છે.

 બાળપણથી જ સ્પોર્ટ્સ સાથે જોડાયેલી હોવાના કારણે શીતલ ફિટનેસના મહત્વને સમજે છે. જેથી આજે પણ પોતાના પતિ સાથે જિમમાં જોવા મળે છે. આટલું જ નહીં એક ખેલાડીને પોતાના પ્રદર્શનને શાનદાર બનાવવા માટે ઘણી વાતની જરૂર હોય છે. શીતલે તેને પણ સારી રીતે જાણે છે.

તેની સમજણના કારણે રોબિન ઉથપ્પાની ફરીથી મેદાનમાં વાપસી થઈ હતી. ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા પછી શીતલે રોબિનનો સાથ આપ્યો હતો અને ન્યૂટ્રિશિયનની મદદથી તેની લાઇફસ્ટાઇલ બદલી નાખી હતી. જે પછી ઉથપ્પાએ મેદાનમાં વાપસી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here