Monday, December 5, 2022
Homeપૂર્વ મહાસચિવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, પાર્ટી પર કરોડો રૂપિયામાં ટિકિટ વેચવાનો આરોપ...
Array

પૂર્વ મહાસચિવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, પાર્ટી પર કરોડો રૂપિયામાં ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો

- Advertisement -

નેશનલ ડેસ્કઃ કોંગ્રેસના પૂર્વ મહાસચિવ પી સુધાકર રેડ્ડીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં સુધાકરે કોંગ્રેસ રાજ્યના એકમ પર રૂપિયાને બદલે ટિકિટ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું કે, અહીં પર કાર્યકર્તાઓને બાજુમાં રાખીને કરોડો રૂપિયા આપનાર લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે. સુધાકર તેલંગાણા વિધાન પરિષદના સભ્ય હતા. બે દિવસ પહેલા જ તેમનો કાર્યકાળ પુરો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે રેડ્ડી ભાજપમાં જોડાઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular