Monday, September 27, 2021
Homeપૃથ્વી શૉ પર લાગ્યા હતા ગંભીર આરોપ, હવે બોલ્યો કંઇક આવું...
Array

પૃથ્વી શૉ પર લાગ્યા હતા ગંભીર આરોપ, હવે બોલ્યો કંઇક આવું…

યુવા બેટ્સમેન પૃથ્વી શૉએ એ આરોપોને ફગાવી દીધા છે કે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે એને ઓસ્ટ્રેલિયાઇ પ્રવાસથી અનુશાસહીનતાના કારણે મોકલી દેવામાં આવ્યો હતો અને એને જોર આપ્યું કે આવું એને ઘૂંટીની ઇજાથી ઠીક થવામાં વેટ થવાના કારણે થયું હતું.

પૃથ્વીને અભ્યાસ મેચમાં ક્ષેત્રરક્ષણ કરતાં ઇજા પહોંચી હતી અને શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે એ ત્રીજી ટેસ્ટ બાદ ઉપલબ્ધ રહેશે, પરંતુ 19 વર્ષીય ખેલાડીને પાછો મોકલી દેવાયો અને માનવામાં આવી રહ્યું છે કે આવું એ યુવા ખેલાડીનું ધ્યાન બીજે લગાડવા માટે કરવામાં આવ્યું હતું.

પૃથ્વીએ શનિવારે દિલ્હી કેપિટલ્સના મીડિયા સત્ર દરમિયાન કહ્યું, ‘આ બધું અફવાઓ છે, એટલા માટે હું એની પર ધ્યાન આપીશ નહીં,’ જ્યારે એને પૂછવામાં આવ્યું કે રિહેબિલિટેશન દરમિયાન એ આટલી જોરદાર મહેનત નહતો કરી રહ્યો તો પૃથ્વીએ કહ્યું, ‘કોઇએ મને આ માટે જણાવ્યું નથી કે હું જોરદાર મહેનત કરી રહ્યો નથી. હું રમવા ઇચ્છતો હતો, પરંતુ ઇજા પહોંચી. મને લાગ્યું કે હું મેલબર્નની ત્રીજી ટેસ્ટમાં રમી શકું છું. પરંતુ મને ઠીક થવામાં વાર લાગી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments