Sunday, November 28, 2021
Homeપેટ્રોલિયમ પેદાશની કિંમતમાં ફરી વધારો
Array

પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં ફરી વધારો

પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં ફરીવાર વધારો નોંધાયો. પેટ્રોલની કિંમતમાં 10 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ 10  પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં  પેટ્રોલની કિંમત 66 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત 69.11 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 76.90 રૂપિયા જ્યારે ડીઝલ 69.11 રૂપિયા પ્રતિ લીટર છે. મહત્વપૂર્ણ છે કે, આતંરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં સતત વધારો થવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.  પહેલી જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હતો.  જ્યારે સાત જાન્યુઆરી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments