પેન્શનધારકો માટે રૂપાણી સરકારનો મોટો નિર્ણય, લાખો પેન્શનરોને થશે ફાયદો

0
28

Pensioners રાજ્યના કોઈપણ જિલ્લામાંથી પેન્શનરોને પેન્શનનો લાભ મળશે. તો રાજ્યની બહાર રહેલા પેન્શનરોને પણ તેનો લાભ મળશે.પેન્શનધારકો માટે રૂપાણી સરકારનો આ સૌથી મોટો નિર્ણય છે.

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેવી એક બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જેના પગલે લાખો પેન્શન ધારકોને ફાયદો થશે. સરકાર લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં તમામ લાભો સામાન્ય વર્ગને આપવા માટે ધડાધડ નિર્ણયો લઈ રહી છે. સંજોગો વસાત કોઇ પેન્શનર રાજ્યની બહાર ગયો હોય તો પણ તેને રાજ્ય અને રાજ્ય બહારથી સરળતાથી પેન્શનના રૂપિયા મળી જશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here