પેશાવર હાઈકોર્ટનો મોટો નિર્ણય, પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા

0
14

પાકિસ્તાનની વિશેષ કોર્ટે પૂર્વ તાનાશાહ અને રાષ્ટ્રપતિ રહી ચૂકેલાં પરવેઝ મુશરર્ફને રાજદ્રોહનાં કેસમાં ફાંસીની સજા સંભળાવી છે. પાકિસ્તાનની વિશેષ કોર્ટે પૂર્વ સૈન્ય શાસકને દોષી કરાર કરતાં મોતની સજા સંભળાવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ સામે પેશાવર હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વકાર અહમદ સેઠના નેતૃત્વવાળી વિશેષ કોર્ટની ત્રણ સભ્યોની પીઠે આ સજા સંભળાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here