પોતાનું બાળક વહાલું હોય તો ભુલથી પણ ન રાખતા આ ચાર નામ, નહીં તો જીવન ભર….

0
56

મિત્રો ક્યારેય ભૂલથી પણ તમારા બાળકનું માન આ ના રાખતા. આ 4 નામ સિવાય તમારા બાળકોનું કોઈ પણ બીજું નામ રાખજો પણ આ નહી. મિત્રો જ્યારે ઘરમાં બાળકનું જન્મ થાય છે, તો પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ હોય છે. જ્યારે કોઈનું ઘર કોઈ બાળક જન્મ લે છે. તો બધાના મનમાં આ જ ઇચ્છા થાય છે કે તેનું નામ શું રાખવામાં આવે અને તે ક્યા અક્ષરથી શરૂ થશે. પરંતુ ઘણા લોકો તેમના બાળકોનું નામ પૌરાણિક આધારે રાખે છે.

જેમ કે કરન-અર્જુન, સિતા-રામ, કિશન વગેરે પણ કેટલાક એવા નામ પણ છે જેને કોઈ પણ નહી રાખવા માંગે, તે નામ કયા છે તે તમે જાણો છો?

ગાંધારી

ગાંધારી એક મહાન અને ખૂબ જ ગુણી સ્ત્રી હતી. ગુરૂ વંશમાં લગ્ન કરીને તેમણે સો પુત્રોને જન્મ આપ્યો હતો. જોમાં સૌથી મોટા પુત્રનું માન દુર્યોધન હતું. ગાંધારીને જીવતા જ પોતાના સો પુત્રોનું મરેલુ મોઠુ જોવાનો વારો આવ્યો હતો.

અશ્વત્થામા

અશ્વત્થામા એક વીર યોદ્ધા હતો પરંતુ પોતાના ખોટા કાર્યોના કારણે ભગવાન કૃષ્ણના હાથે મર્યો. માટે કોઈ પણ પોતાના પુત્રનું નામ અશ્વત્થામા નથી રાખવા માંગતું

મંદોદરી

મંદોદરી નામનો અર્થ એક એવી સ્ત્રી જે ખુબ દયાળુ અને સારા ગુણો ધરાવે છે. આ બાદ પણ કોઈ પોતાની પુત્રીનું નામ મંદોદરી નથી રાખતુ તે પાછળનું કારણ એ છે કે તે રાવણની પત્ની હતી. મિત્રો હવે વાત કરીએ નંબર ચારની

વિભીષણ

આ નામનો અર્થ છે કે એવી વ્યક્તિ જેને ક્યારેય ગુસ્સો નથી આવતો. આ નામનો આટલો સુંદર અર્થ હોવા છત્તા કોઈ પોતાના પુત્રનું નામ વિભીષણ રાખવા નથી માંગતાં. તેનું કારણએ છે કે રાવણના મૃત્યુનું રહશ્ય ભગવાન રામને જણાવવા વાળો વીભિષણ જ છે. તો મિત્રો આ જ ચાર નામ છે જે ક્યારેય તમે તમારા બાળકનું રાખવા નહીં ઈચ્છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here