Thursday, August 11, 2022
Homeપોરબંદરના ઓડદર નજીક જંગલમાં આગ, 12 જેટલી હોડીઓ બળીને ખાખ
Array

પોરબંદરના ઓડદર નજીક જંગલમાં આગ, 12 જેટલી હોડીઓ બળીને ખાખ

- Advertisement -

પોરબંદરઃ  પોરબંદરના ઓડદર નજીક જંગલમાં આગ લાગી છે. અગમ્ય કારણોસર આગ લાગતા જેટી પર લંગરેલ 12 જેટલી હોડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગને પગલે વેરાવળ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular