Wednesday, September 22, 2021
Homeપોરબંદર બેઠકમાં ભાજપમાંથી વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત સહિત ચાર લોકોએ ટિકિટની માંગ...
Array

પોરબંદર બેઠકમાં ભાજપમાંથી વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત સહિત ચાર લોકોએ ટિકિટની માંગ કરી

ધોરાજી: પોરબંદર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ધોરાજીમાં રાખવામાં આવી છે. જેમાં નિરીક્ષક તરીકે રાજ્યસભાના સભ્ય શંભુનાથ ટુંડીયા, જૂનાગઢના મેયર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. આ બેઠક પર વિઠલ રાદડિયાના પુત્ર લલિત, મનસુખભાઇ ખાચરીયા, જશુબેન કોરાટ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાએ ટિકિટની માંગ કરી છે.

ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા: પોરબંદર લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયામાં ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, માણાવદર સહિતની વિધાનસભા બેઠકના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા અને જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં છે. સાંજ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments