Sunday, November 28, 2021
Homeપોરબંદર-રાજકોટ હાઈવે પર બીમાર પેશન્ટને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ ખુદ દવાખાને
Array

પોરબંદર-રાજકોટ હાઈવે પર બીમાર પેશન્ટને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ ખુદ દવાખાને

પોરબંદર-રાજકોટ હાઇવે પર 108 એમબ્યુલન્સ પલટી ખાઇ ગઇ છે. વહેલી સવારે 5 વાગ્યે બીમાર પેશન્ટને લેવા જતી 108 એમ્બ્યુલન્સ પોરબંદર-રાજકોટ હાઇવે પર નરસગ ટેકરી નજીક પલટી ખાઇ ગઇ હતી. એમબ્યુલન્સના ડ્રાયવરે ભારે ઠંડને કારણે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવી દીધો હતો જોકે કોઇપણ જાનહાની નથી થઇ. રસ્તા પરથી એમ્બ્યુલન્સને હટાવવા પોલીસે કોઈ કામગીરી કરી ન હતી અને ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments