Tuesday, December 7, 2021
Homeપોલીસે 1.30 કરોડના સાઇબર ફ્રોડ કેસોમાં, 1.13 કરોડ પાછા અપાવાયા
Array

પોલીસે 1.30 કરોડના સાઇબર ફ્રોડ કેસોમાં, 1.13 કરોડ પાછા અપાવાયા

અમદાવાદ : સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગત વર્ષ 2018માં દાખલ થયેલી ફરિયાદોમાં કુલ રૂ.1,30 કરોડ ના ફ્રોડ પૈકી1,13, કરોડની રકમ ભોગ બનેલાને પાછી મળી છે.

લોકોએ પોલીસનો સંપર્ક કરતા અધિકારીઓ તુરંત જ કાયદેસરની કાર્યવાહી કરવાનો આગ્રહ રાખ્યા વિના વોલેટ પ્રતિકારક કે બેંકનો સંપર્ક કરી તે નાણાંનો પ્રવાહ આગળ જતો અટકાવી ભોગ બનનારના ખાતામાં જમા કરાવ્યા હતા.

સાઈબરના પીઆઈ વી.બી.બારડ,  આર.કે.સોલંકી, પીએસઆઈ એમ.એચ. શિણોલ, એસ.વી.ગળચર, બી.એસ. પરમાર, એસ.એમ.  સિસોદિયા, એસ.એસ.નાયર, બી.બી.સોલંકી, કુલદીપ બારોટ તથા સ્ટાફે કામગીરી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments