Thursday, August 11, 2022
Homeપોષ પૂનમ મેળો : અંબાજી સહિત રાજ્યના વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ
Array

પોષ પૂનમ મેળો : અંબાજી સહિત રાજ્યના વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ

- Advertisement -

 

પોષ પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ. અંબાજી સહિત રાજ્યના વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ઇટાડી ગામ ખાતે આવેલા અંબે માતાના મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી ભક્તો પગપાળા દર્શનાર્થી પહોંચી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. કડકડતી ઠંડીમાં પણ ભક્તોની ભીડ મંદિરમાં જોવા મળી હતી. દર પૂનમના રોજ મંદિરમાં ભક્તોનો ધસારો જોઇન મંદિર તરફતી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇટાડીમાં પ્રગટતી જ્યોત મોટા અંબાજીથી લાવવામાં આવી હતી, જે આજે પણ પ્રજ્વલિત છે. જે લોકો અંબાજી દર્શનાર્થે નથી જઇ શકતા તેઓ ઇટાડીના અંબાજી મંદિર ખાતે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પૂનમના રોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવવાથી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.  જેથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહે છે.

બાઈટ – મધુભાઈ પટેલ, દર્શનાર્થી

બાઈટ – પૂજારી, ઇટાડી મંદિર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular