પ્રધાનમંત્રી વિરૂદ્ધ આપત્તિજનક ટીપ્પણી કરનારા કાર્યકર્તાની ધરપકડ કરાઈ

0
19

પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટીપ્પણી કરવાના આરોપ સર તમિલનાડુના એમડીએમકેના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યકર્તાનું નામ સાથિયારાજ બાલૂ છે. જેને તમિલનાડુ રાજ્યના નાગાપટ્ટનમથી ધરપકડ કરવામાં આવી છે. બાલૂ વિરૂદ્ધ આઈપીસીની ધારા 504 અને 505 મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here