Thursday, September 23, 2021
Homeપ્રમોદ સાવંત ગોવાના મુખ્યમંત્રી બન્યા, 11 ધારાસભ્યોએ રાત્રે 2 વાગ્યે મંત્રીપદના શપથ...
Array

પ્રમોદ સાવંત ગોવાના મુખ્યમંત્રી બન્યા, 11 ધારાસભ્યોએ રાત્રે 2 વાગ્યે મંત્રીપદના શપથ લીધા

પણજી: ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતે રાજ ભવન ખાતે શપથ લીધા છે. તેમની સાથે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના સુદિન ધાવલિકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજાઈ સરદેસાઇ સહિતના નેતાઓએ પણ રાજ ભવનમાં કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ લીધા છે. સુદિન ધવલીકર અને વિજય સરદેસાઈ બંનેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments