Sunday, January 23, 2022
Homeપ્રવિણ તોગડિયાએ ‘હિન્દુસ્તાન નિર્માણ દળ’ નામની રાજકીય પાર્ટીની જાહેરાત કરી
Array

પ્રવિણ તોગડિયાએ ‘હિન્દુસ્તાન નિર્માણ દળ’ નામની રાજકીય પાર્ટીની જાહેરાત કરી

અમદાવાદઃ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ તોગડિયાએ રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. આ પાર્ટીનું નામ ‘હિન્દુસ્તાન નિર્માણ દળ’ રખાયું છે. જેનું સ્લોગન ‘ભરોષો- અબ કી બાર પબ્લિક કી સરકાર ’ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular