પ્રાંતિજ અવરઓન ઇગ્લીંશ મીડીયમ સ્કુલ નું ૯૭ ટકા પરીણામ .

0
102

 

સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત  ભરમાં ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષા નું પરિણામ જાહેર થઇ ગયું છે જેમાં પ્રાંતિજ ખાતે આવેલ અવર ઓન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ નું ૯૭ ટકા પરિણામ આવ્યું.

બાઇટ : જીત વિષ્ણુભાઇ પટેલ

 

 

પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ  કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓ પૈકી અવર ઓન ઇગ્લીંશ મીડીયમ સ્કૂલ ખાતે ચાલુ સાલે લેવાયેલ ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું તો શાળા  નું ૯૭ ટકા પરિણામ આવ્યું હતું તો અવર ઓન ઇગ્લીંશ મીડીયમ સ્કુલ માં પ્રથમ સ્થાને જીત વિષ્ણુભાઇ પટેલ ૯૯.૬૨ પર્સન્ટેજ મેળવ્યા છે તો ગણિત માં ૧૦૦ માંથી ૯૯ માર્કસ અને વિજ્ઞાન માં ૧૦૦ માંથી ૯૬ માર્કસ  પ્રાપ્ત કર્યા છે.

બાઇટ :  કેયુરી શૈલેષભાઈ પટેલ

 

 

તો દ્રતિય નંબરે કેયુરી શૈલેષભાઈ પટેલ ૯૮.૫૨ પર્સન્ટેજ અને તૃતિય ક્રમે જીત તરુણભાઇ ભાવસાર અને કુણાલ મહેન્દ્રસિંહ રાઠોડ ના ૯૬.૩૦ પર્સન્ટેજ સાથે બે વિધાર્થીઓ આવ્યા છે .

બાઇટ : કુણાલ મહેન્દ્રસિંહ રાઠોડ

 

 

જયારે શાળા ના તમામ બાળકો પરીક્ષા માં ઉતીર્ણ થયા છે તો શાળા ના અદ્ભુત પરીણામ બદલ શાળા ના વિધાર્થીઓને તથા આ ચારેય વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં તો ચારેય વિધાર્થીઓએ પોતાના પરિવાર સમાજ શાળા  નું નામ રોશન કર્યું છે તો શાળા ના મંત્રી રઇશભાઇ કસ્બાતી  , આર્ચાય રેખા બેન ગુપ્તા તથા શાળા સ્ટાફ પરિવાર દ્વારા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં .

બાઇટ : જીમી બારૈયા ( શિક્ષક)

 

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here