પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે ૭૦ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી .

0
27

 

પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ઉપર આવેલ કેળવણી મંડળ સંચાલિત અવરઓન હાઇસ્કુલ ખાતે ૭૦ માં  પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંડળ ના પ્રમુખ અને શાન્તીદૂત એવોર્ડ્સ વિજેતા રઇશભાઇ કસ્બાતી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું સંસ્થા ના મંત્રી દ્વારા મેદાનમાં બનાવેલ વિવિધ ટેબ્લો  ની ખુલ્લી જીપ મા સવાર થઈ ને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો વિવિધ ટેબ્લો નિહાળી સલામી આપી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિત્યાનંંદભાઇ બ્રહ્મ ભટ્ટ  , અરવિંદભાઇ કોઠારી  , ઉછા માજી સરપંચ  જયંતિભાઇ પટેલ  શાળા આચાર્ય , પીટીશિક્ષક જગદીશભાઇ રાવલ  તથા શાળા સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને ૭૦ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here