Tuesday, December 7, 2021
Homeપ્રાંતિજ એસાર ગેસ પંપ ઉપર રીક્ષા ચાલકો નો હોબાળો .
Array

પ્રાંતિજ એસાર ગેસ પંપ ઉપર રીક્ષા ચાલકો નો હોબાળો .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સીએનજી પંપ ઉપર પુરા પૈસા આપવા છતાં ગેસ ઓછો મળતાં રીક્ષા ચાલકોએ ગેસ પંપ ઉપર હોબાળો મચાવ્યો તો પોલિસ બોલાવવાનો વાળો આવ્યો હતો અને પોલિસ આવતાં આખો મામલો ઠારે પડ્યો હતો.

 

 

 

પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સીએનજી ગેસ પંપ ખાતે રીક્ષા ચાલકો એ સીએનજી ગેસ પુરાવા ગયાં હતાં તો પૈસા પુરા અને ગેસ ઓછો મળતાં રીક્ષા ચાલકોએ ગેસ પંપ ઉપર હોબાળો મચાવ્યો હતો તો રીક્ષા ચાલકો નું કહેવું છે કે અમે અહીં અવર નવર ગેસ પુરાવા આવીએ છીએ અને અમારાં પૈસાના બદલામા પુરતો ગેસ મળતો નથી અને ચાર કિલો ટાંકી ની અંદર ચારસાડા ચાર પાંચ કિલો ગેસ આવે છે જ્યારે અમે બીજી જગ્યાએ ગેસ ભરાલીએ છીએ તો ત્યાંથી ૧૬૦ મા ગેસ ની ટાંકી ફૂલ થઇ જાય છે તો કંપની ના અધિકારીઓ ગનતા વધારવાનું કહીને હાલતો ફોન ઉપર રીક્ષા ચાલકો ને સમજાવતાં હતાં તો ગેસ પંપ દ્વારા પૈસા પુરા ગેસ ઓછો આપતાં રીક્ષા ચાલકોએ હોબાળો મચાવ્યો હતો તો ગેસ પંપ વિરૂધ્ધ અનેક વાર ફરીયાદો ઉઠવાપામી છે તો પંપ માલિક દ્વારા દર વખત ની જેમ દોષ નો ટોપલો ગેસ કંપની ઉપર ઠાલવ્યો હતો તો રીક્ષા ચાલકો દ્વારા પ્રાંન્ત અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર ને આવેદનપત્ર આપવાંના છીએ  તથા જો તંત્ર દ્વારા કોઈજ  એકસન નહીં લેવામાં આવેતો ભુખ હડતાલ ઉપર બેસવાની રીક્ષા એસોસિયેશન ના પ્રમુખ કાગદી મંમદ જુબેર તથા રીક્ષા ચાલકો દ્વારા હાલતો  ચીમકી આપવામાં આવી છે.

બાઇટ :-૦૧ કાગદી મંમદ ઝુબેર (રીક્ષા એસોસિયેશન પ્રમુખ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments