પ્રાંતિજ એસાર ગેસ પંપ ઉપર હોબાળો

0
60

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સીએનજી ગેસ પંપ ઉપર પુરા પૈસા આપવા છતા ગેસ ઓછો મળતા વાહન ચાલકો એ ગેસ પંપ ઉપર હોબાળો મચાવ્યો હતો તો ગેસ પંપ માલિક દ્વારા ગેસ કંપની ઉપર ઢોળ્યું . પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ વિનોદ સીએનજી ગેસ પંપ ખાતે કેટલાક વાહન ચાલકો પોતાના વાહનોમાં સીએનજી ગેસ પુરાવા ગયા હતાં

 

 

 

તો પૈસા પુરા અને ગેસ ઓછો મળતાં વાહન ચાલકોએ ગેસ પંપ ઉપર હોબાળો મચાવ્યો હતો તો ગેસ માલિક દ્વારા જે છે આ છે પુરાવો હોયતો પુરાવો હુ તમને ધરે બોલાવવા આવ્યો નહતો જેવાં વાહિત જવાબો વાહન ચાલકો ને આપવામાં આવ્યાં હતાં.   તો કેટલાક વાહન ચાલકો નું કહેવું છે કે અહીં અમે અવર નવર ગેસ પુરાવા આવીએ છીએ અને અમારાં પૈસાના બદલામા પુરતો ગેસ મળતો નથી તો બીજી બાજુ અહીં ઉભેલ ગેસ ભરનાર વ્યકિતઓ દ્વારા ઉપર ના પૈસા ખુલ્લાં- પાંચ- આઠ રૂપિયા આપવામાં આવતાં નથી.

બાઇટ  :- શોહિલ કુરેશી (વાહન ચાલક)

 

 

 

તો ગેસ પંપ દ્વારા એકબાજુ ઓછો ગેસ આપી પૈસા લેવામાં આવે છે તો બીજીબાજુ ઉપર ના પૈસા પરત ના આપી બે બાજુથી વાહન ચાલકો પાસે થી પૈસા પડાવવામાં આવે છે તો ગેસ પંપ ઉપર અનેક વાર ફરીયાદો ઉઠવાપામી છે ત્યારે હાલતો ગેસ પંપ માલિક દ્વારા દોસ નો ટોપલો ગેસ કંપની ઉપર ઠાલવ્યો હતો ત્યારે જવાબદાર તંત્ર ગેસ પંપ માલિક કે ગેસકંપની ઉપર એક્શન લેશે કે કેમ એ તો હવે જોવું રહ્યું.

બાઇટ  :-૦૨ મુન્નાભાઇ ભાવસાર  (ગેસ પંપ માલિક)

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here