Monday, September 20, 2021
Homeપ્રાંતિજ : કાર ચાલકે એકટીવા ને હડફેટે લેતા એકટીવા ચાલક મહિલા...
Array

પ્રાંતિજ : કાર ચાલકે એકટીવા ને હડફેટે લેતા એકટીવા ચાલક મહિલા શિક્ષિકા નુ ધટના સ્થળે મોત.

 

 

સાબરકાંઠા જિલ્લાના તલોદ- હિંમતનગર રોડ ધડી પાસે  કાર અને એકટીવા વચ્ચે અકસ્માત માં એકટીવા ચાલક મહિલા શિક્ષિકા નુ ધટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત .

 

 

 

પ્રાંતિજ તાલુકાના ધડી પાસે આવેલ તલોદ- હિંમતનગર- સાબરરડેરી રોડ ઉપર હિંમતનગર તરફ થી  આવતી સીફટ ડીઝાયર  કાર- GJ01KD5227 નો ચાલક ફુલફાસ્ટ હંકારી લાવી રોડ ની સાઇડમાં જતી એકટીવા GJ9AJ-7005  ને ટકકર મારતાં એકટીવા ચાલક મહિલા શિક્ષિકા પારૂલબેન સુનીલભાઇ પટેલ કે તેવો ધડી ખાતે આવેલ સરસ્વતી વિધાલય ના  શિક્ષિકા   રહે. કાલીપુરા કે જેવો  એકટીવા સાથે નીચે પડી ગયાં  હતા  તો માથાના તથા શરીરે ઇજાઓ પહોચતા તેવો નું ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું તો અકસ્માત અંગેની જાણ પ્રાંતિજ પોલીસ ને થતાં ધટના સ્થળે જઈ અકસ્માત નો ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી હતી .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, બનાસકાંઠા

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments