Monday, January 24, 2022
Homeસાબરકાંઠા : પ્રાંતિજ ખાતે કમલ જ્યોતિ કાર્યક્રમ યોજાયો .
Array

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે કમલ જ્યોતિ કાર્યક્રમ યોજાયો .

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે કમલ જ્યોતિ કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપ કાર્યકરો લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કમલ જયોતિ દિપ સળગાવી ખુશાલી મનાવી.

 

 

પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલ જ્યોતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ કાર્યકરો આગેવાનો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને કમલ જ્યોતિ દિપ સળગાવી ખુશાલી મનાવી હતી તો ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો.

 

 

તો આ પ્રસંગે સાબરકાંઠા- અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ  , પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ  , નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ  , નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર  , નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ  , ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ  , નગરપાલિકા કોર્પોરેટરો ભાજપ કાર્યકરો ભાજપ આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કમલ જ્યોતિ દિપ સળગાવીને ખુશાલી મનાવી હતી તો ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડાં ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો.

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ,સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular