પ્રાંતિજ ખાતે તાલુકા પંચાયત ના નવિન મકાન ઉદ્ધાટન પ્રસંગે જિલ્લા પંચાયત ના પ્રમુખ નુ નામ ના હોવાથી મંચ છોડી ચલતી પકડી .

0
46

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નવ નિર્મિત તાલુકા પંચાયત ના નવિન મકાન ના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નું નામ ના હોવાથી મંચ છોડીને ચાલતી પકડી હતી .

 

 

 

 

પ્રાંતિજ ખાતે તાલુકા પંચાયત ના લોકાર્પણ સમારોહ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન. કે.સુતરીયા નું નામ ના હોવાથી તેવોએ મચ છોડીને ચાલતી પકડી હતી અને દલિત વિરોધી સરકાર છે તેવો આકર્ષે કર્યો હતો તો તેવો સભા છોડી ને નિકળી ગયાં હતાં તો મારૂં તથા સમાજ નુ અપમાન કર્યું છે તેવું જણાવ્યું હતું તો આમંત્રણ પત્રિકા મા પણ શુ કામ નામ લખ્યું હું સભા ને તો આવકારૂ છું. પણ ભાજપ ની આ સમાજ અને મહિલા વિરોધી નિતીને લઇ ને સભા નો બહિષ્કાર કરું છું અને તકતીમા નામ ના હોવાથી અહીં થી નિકળી જાવ છુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here