Saturday, September 25, 2021
Homeપ્રાંતિજ ખાતે પોષણ જાગૃતિ રેલી યોજાઇ, રેલી દ્વારા લોકોને જાગૃત કરવામાં...
Array

પ્રાંતિજ ખાતે પોષણ જાગૃતિ રેલી યોજાઇ, રેલી દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા .

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભોઇવાસ ખાતે આવેલ આંગણવાડી થી પોષણ જાગૃત રેલી યોજાઇ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેનરો પોસ્ટો સાથે સાઇકલ રેલી નિકળી હતી .

 

પ્રાંતિજ ખાતે પોષણ અભિયાન અંતર્ગત પોષણ તહેવારની ઉજવણી ૮ થી ૨૨ માર્ચ સુધી કરવામાં આવનાર હોવાથી જીલ્લા વહીવટી તંત્ર અને પ્રાંતિજ તાલુકા દ્વારાપોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવેલ જેમાં  ૧૩ માર્ચના રોજ પોષણ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તો  પ્રાંતિજ ભોઇવાસ આંગણવાડી થી રેલીરેલી યોજાઇ હતી તો સગર્ભામાતા, ધાત્રીબહેનો અને આગણવાડી લાભાર્થી પોષણ અંગે જાગૃત કરવા માટે આ રેલી યોજવામાં આવેલ હતી. જેમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી  સીડીપીઓ કે.જે.ડામોર , સ્વસ્થ ભારત પ્રેરકવિક્રાંત કલાલ , જીલ્લાકૉ.ઓર્ડીનેટર (પોષણ અભિયાન) – પ્રતિક સુથાર,PMMVY જીલ્લા પ્રો. આસીસ્ટન્ટ પ્રિયંકા પરમાર , મુખ્ય સેવિકા જોષી મીનાક્ષીબેન , તાલુકા કૉ.ઓર્ડીનેટરમેહુલ લેઉઆ , પ્રોજેક્ટ આસીસ્ટન્ટ શિવાની કંસારા , ઉષાબેન રાવલ સહિત આંગણવાડી બહેનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા        બાઇટ  :- વિક્રાંત કલાલ સ્વસ્થ ભારત પ્રેરક)

 

 

 

રિપોર્ટર : સંજય રાવલ,CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments