Saturday, October 23, 2021
Homeપ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંધ દ્વારા બે જગ્યાએ આવેદનપત્ર આપ્યું .
Array

પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંધ દ્વારા બે જગ્યાએ આવેદનપત્ર આપ્યું .

ભારતીય કિસાન સંધ દ્વારા પ્રાંતિજ તાલુકામાં સોવથી ઓછો પડેલ વરસાદ તથા ચોમાસાની સિઝન માં ૧૨ ઇચ થી પણ ઓછો વરસાદ થયેલ છે જે ચારસો મી.મી થી ઓછો વરસાદ પડેલ છે જે સરકાર ના નિતિનિયમો મુજબ ૪૦૦ મીલી થી ઓછો વરસાદ હોય તેમજ પ્રાંતિજ તાલુકામાં પડેલ વરસાદ સિંચાઇ વિભાગ ના વરસાદી આંકડા મુજબ ૩૪૧મી.મી થી ઓછો વરસાદ હોય તો પ્રાંતિજ તાલુકા માં ઓછો વરસાદ થયેલ હોય.

 

 

 

પ્રાંતિજ તાલુકાને અસ્ત ગસ્ત જાહેર કરવા કાર્યવાહી પ્રાંતિજ મામલતદાર ખાતે નાયબ મામલતદાર ડી.એલ.રાઠોડ તથા પ્રાંન્ત કચેરી ખાતે હરેશભાઇ પરમાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આ પ્રસંગે મહંત સુનીલદાસજી મહારાજ  , ભારતીય કિસાન સંધ ના પ્રમુખ પટેલ ઇશ્વરભાઇ એમ , મંત્રી સહિત કાર્યકરો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં  .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments