Tuesday, September 28, 2021
Homeપ્રાંતિજ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ .
Array

પ્રાંતિજ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ .

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી જેમાં મતદારો ને વધુ માં વધુ મતદાન કરી મજબૂત લોકશાહિનું નિર્માણ થાયતે માટે મતદાન જાગૃતિ રેલી યોજાઇ .

 

 

 

આગામી એપ્રિલ માં લોકસભા ની ચુંટણી ૨૦૧૯ યોજાનાર છે જેમાં મતદારો વધુમાં વધુ મતદાન કરી મજબૂત લોકશાહી નું નિર્માણ થાય તે માટે ચુંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ તાલુકા સેવાસદન થી પોસ્ટરો વિવિધ બેનરો સાથે બાઇક રેલી નિકળી હતી જેમાં પ્રાંતિજ- તલોદ ના પ્રાંન્ત અધિકારી અને ચુંટણી અધિકારી સોનલ બા પઢેરીયા દ્વારા લીલીઝંડી આપી રેલી નુ પ્રસ્થાન કરાવ્યું હતું તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટી.કે.વાધેલા , બીટ નિરીક્ષક ત્રિગુણાબેન પડયા સહિત પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં બાઇક સાથે જોડાયા હતા અને બાઇક રેલી નિકળી હતી તો તાલુકા સેવા સદન થી પ્રાંતિજ ના વિવિધ માર્ગો એ ફરી પ્રાંતિજ હાઇવે ત્રણ રસ્તા ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું .

રિપોર્ટર : સંજય રાવલ, પ્રાંતિજ, CN24NEWS, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments