Monday, January 24, 2022
Homeપ્રાંતિજ ખાતે રતિલાલ ગો.પરીખ સાંસ્કૃતિક હોલ તથા ટાઉન હોલ નું નામાકરણ વિધિ...
Array

પ્રાંતિજ ખાતે રતિલાલ ગો.પરીખ સાંસ્કૃતિક હોલ તથા ટાઉન હોલ નું નામાકરણ વિધિ કાર્યક્રમ યોજાયો. .

 

પ્રાંતિજ નગરપાલિકા દ્વારા શેઠ.પી.એન્ડ આર હાઇસ્કુલ ખાતે વિકેન્દ્રીત જિલ્લા આયોજન અંતર્ગત ૧૫ લાખના ખર્ચે તૈયાર થયેલ રતિલાલ ગો.પરીખ સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ તથા યુ.ડી.પી.માંથી ૭૦ લાખ તથા ૧૪ મુ નાણાં પંચ અંતર્ગત ૧૦૦ લાખ કુલ- ૧ કરોડ ૭૦ લાખ ના ખર્ચે તૈયાર થનાર ટાઉન હોલ નુ નામ ભારત રત્ન અટલ બિહારી વાજપાઈ ટાઉન હોલ નું નામાકરણવિધિ કાર્યક્રમ પ્રાંતિજ- તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ ના હસ્તે કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ , બાંધકામ સમિતિ ના ચેરમેન ધવલ રાવલ  , ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ  , કારોબારી સમિતિ ચેરમેન કોકીલાબેન પટેલ , આરોગ્ય સમિતિ ના ચેરમેન રાજેશભાઇ ટેકવાણી  , ચીફ ઓફિસર વિશાલભાઇ પટેલ તથા નગરપાલિકા સદસ્યો તથા પાલિકા સ્ટાફ સહિત ગામના આગેવાનો અગ્રણીઓ નગરજનો તથા શાળા ના આચાર્ય મીઠાભાઇ પટેલ સહિત સ્ટાફ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular