Saturday, October 23, 2021
Homeપ્રાંતિજ ખાતે સ્વામિવિવેકાનંદ ની ૧૫૬ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં...
Array

પ્રાંતિજ ખાતે સ્વામિવિવેકાનંદ ની ૧૫૬ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી .

 

પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભાંખરીયા બસ સ્ટેશન ખાતે આવેલ  સ્વામીવિવેવાકાનંદ  ની ૧૫૬ મી   જન્મ જયંતી નિમિત્તે પ્રાંતિજ ખાતે ભાજપ યુવામોરચા ના પ્રમુખ કુશલ બ્રહ્મભટ્ટ  સહિત  કાર્યકરો તથા નગરપાલિકા ના ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ નગરપાલિકા  કોર્પોરેટરો દિપકભાઇ કડીયા  , રાજેશભાઇ ટેકવાણી  ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ  તથા આંતર રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તથા બંજરગ દળ તથા નગર ના અગ્રણીઓ આગેવાનો  ઉપસ્થિત રહી સ્વામીજી અમર રહો ના નારા સાથે ફુલહાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી  .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments