Sunday, September 19, 2021
Homeપ્રાંતિજ ખાતે હોળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજ્યું .
Array

પ્રાંતિજ ખાતે હોળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજ્યું .

 

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે કાર્યરત રતિલાલ ગો.પરીખ વ્યાયામ શાળા ખાતે ધૂળેટીના દિવસે સ્નેહ મિલન  સંમેલન યોજ્યું .

 

 

 

પ્રાંતિજ ખાતે વર્ષોથી કાર્યરત રતિલાલ.ગો.પરીખ વ્યાયામ શાળા ખાતે ધૂળેટીના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી અને દર વર્ષનીજેમ આ વર્ષે પણ સ્નેહ સંમેલન દ્વારા રમતવીરો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં તો કાર્યક્રમ ની શરૂઆત પહેલાં સોર્વ પ્રથમ વીર શહીદો અને વીર રમતવીરો ને શ્રધ્ધાંજલી આપીને યાદ કરવામાં આવ્યાં હતાં તો રાજય કક્ષા એ તથા તાલુકા કક્ષા એ પ્રથમ આવેલા રમતવીરો બાળકોને પણ પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ પ્રસંગે તિલક કરીને ધૂળેટીના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી તો આ પ્રસંગેપ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર,પૂર્વ સાંસદ જયસિંહચૌહાણ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ , રઇશભાઇ કસ્બાતી  , પૂર્વ પ્રમુખ નિત્યાનદભાઇ બ્રહ્મભટ્ટ, મંડળ ના સ્ટ્રીટ શરદભાઇ પરીખ સહિત નગરજનો આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments